Yahoo ગોપનીયતા નીતિ

Yahoo હવે 50 થી વધુ વૈશ્વિક બ્રાન્ડ સાથે ઓથનો ભાગ, એક ડિજિટલ અને મોબાઇલ મીડિયાનો ભાગ છે, અને Verizon કુટુંબની કંપનીઓનો સદસ્ય છે. અમે જે રીતે તમારી માહિતી સાથે કામ કરીએ છીએ તે બદલાતી નથી, તેથી જ્યારે તમે Yahoo એપ્લિનો ઉપયોગ કરો છો અથવા અમારા ઉત્પાદનો, સેવાઓ અથવા ટેક્નોલોજીઓ સાથે સંવાદ કરો છો ત્યારે હજી પણ Yahoo ની ગોપનીયતા નીતિ નિયમન કરે છે. અમે ઉત્પાદનના સુધારાઓ, સંશોધન, અને વિશ્લેષણના હેતુઓ માટે, અને તમને વધુ સંબંધિત અનુભવો પૂરા પાડવામાં તેમને સહાયતા કરવા અમારા પરિવારની કંપનીઓ સાથે તમારી બિન-વ્યક્તિગત માહિતી શેર કરી શકીએ છીએ. અમને તમારા Yahoo એકાઉન્ટ જણાવેલા પ્રાથમિક ઈમેલ એડ્રેસ પર સૂચના મોકલી અથવા અમારી સાઈટ પર અગ્રણી સૂચના મૂકવા દ્વારા અમે તમારી માહિતીને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના મહત્તવપૂૂર્ણ બદલાવો અંગે તમે તમને સૂચના આપીશું.


આ ગોપનીયતા નીતિ શું આવરી લે છે

Yahoo તમારી ગોપનીયતા ગંભીરતાથી લે છે. અમારી ગોપનીયતા નીતિ વિશે વધુ જાણવા માટે કૃપયા નીચેનું વાંચો.

Yahoo તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કેવી રીતે કરે છે

તમારા Yahoo ઉત્પાદનો અને સેવાઓના ભૂતકાળનાં ઉપયોગ સંબંધિત માહિતી સહિતની વ્યક્તિગત માહિતી જે Yahoo એકત્રિત કરે છે અને મેળવે છે તેનું વિવરણ Yahoo કેવી રીતે કરે છે તે આ નીતિ આવરી લે છે. વ્યક્તિગત માહિતી એ તમારા વિશેની વ્યક્તિગત ઓળખપાત્ર માહિતી છે જેવી કે તમારું નામ, સરનામું, ઈમેલ એડ્રેસ, અથવા ફોન નંબર, અને તે બીજી–જુદી–રીતે જાહેરમાં ઉપલબ્ધ ન હોય.

આ ગોપનીયતા નીતિ માત્ર Yahoo પર લાગુ પડે છે!

આ નીતિ કંપનીઓનાં સિદ્ધાંતો જે Yahoo ની પોતાની કે તેનાં નિયંત્રણમાં નથી, અથવા લોકો કે જે Yahoo ના કામ પર કે સંચાલનમાં નથી તેના માટે લાગુ પડતી નથી. આ ઉપરાંત, કેટલીક કંપનીઓ કે જે Yahoo હસ્તગત છે તેમની પોતાની, પહેલેથી જ અસ્તિત્વ ધરાવતી ગોપનીયતા નીતિઓ જે અમારી હસ્તગત કંપનીઓના પાનાં પર જોઈ શકાય છે

માહિતી સંગ્રહ અને ઉપયોગ

સામાન્ય

જ્યારે તમે Yahoo સાથે રજિસ્ટર કરાવો, જ્યારે તમે Yahoo ઉત્પાદનો કે સેવાઓનો ઉપયોગ કરો, જ્યારે તમે Yahoo પાનાંઓ કે અમુક Yahoo ભાગીદારોના પાનાંઓની મુલાકાત લો, અને જ્યારે તમે પ્રોત્સાહનો અથવા સ્વીપસ્ટેકમાં પ્રવેશ કરો ત્યારે Yahoo વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે. Yahoo તમારા વિશેની માહિતી કે જે અમારી પાસે છે તેનું વ્યવસાયિક ભાગીદારો અથવા અન્ય કંપનીઓ પાસેથી અમે મેળવેલ માહિતી સાથે સંયોજન કરી શકે છે.

જ્યારે તમે રજિસ્ટર કરો ત્યારે અમે જાણકારી માટે તમારું નામ, ઈમેલ એડ્રેસ, જન્મ તારીખ, લિંગ, પોસ્ટલ કોડ, વ્યવસાય, ઉદ્યોગ અને વ્યક્તિગત રૂચિ વિશે પૂછીએ છીએ. કેટલાક નાણાંકીય ઉત્પાદનો અને સેવાઓ માટે, જો ઓફર કરેલી હોય, તો અમે તમારું સરનામું અને તમારી મિલકતો વિશેની માહિતી પણ માગી શકીએ છીએ. જ્યારે તમે Yahoo સાથે રજિસ્ટર કરાવો અને અમારી સેવાઓમાં સાઇન ઇન હોય, ત્યારે તમે અમારા માટે અનામી નથી.

Yahoo અમારી સાથે અને અમારા કેટલાક વ્યવસાયિક ભાગીદારો સાથેના તમારા વ્યવહારો વિશે જાણકારી એકત્રિત કરે છે, નાણાંકીય ઉત્પાદનો અને સેવાઓ જો તેઓએ ઓફર કરી હોય, તો તેના તમારા ઉપયોગ વિશેની માહિતી સહિત.

Yahoo તમારા કમ્પ્યુટર અને બ્રાઉઝર પરથી તમારું IP એડ્રેસ, Yahoo કૂકી માહિતી, સોફ્ટવેર અને હાર્ડવેર ગુણધર્મો, અને તમે જે પાનાંની વિનંતી કરી છે તેના સહિતની માહિતી આપોઆપ મેળવે છે અને રેકોર્ડ કરે છે.

આ ઉપરાંત, જ્યારે તમે Yahoo ની સેવાઓનો ઉપયોગ કરો, ત્યારે તમે તમારી કેટલીક વ્યક્તિગત માહિતી જાહેર બનાવવાનું પસંદ કરી શકો છો. જો તમે વ્યક્તિગત માહિતી ઓનલાઇન પોસ્ટ કરો કે જે સાર્વજનિક રીતે સુલભ હોય, તો તમને બદલામાં અન્ય પક્ષકારો તરફથી નહિ મંગાવેલા સંદેશાઓ કદાચ મળી શકે છે, Yahoo આવી માહિતીના ઉપયોગ કે દુરૂપયોગ માટે જવાબદાર નથી.

Yahoo નીચેના સામાન્ય હેતુઓ માટે માહિતીનો ઉપયોગ કરે છે: જાહેરાત અને સામગ્રી જે તમે જુઓ છો તેને વૈવિધ્યપૂર્ણ બનાવવા, ઉત્પાદનો અને સેવાઓ માટેની તમારી વિનંતીઓ પરિપૂર્ણ કરવા, અમારી સેવાઓ સુધારવા માટે, તમારો સંપર્ક કરવા, સંશોધન માટે, અને આંતરિક અને બાહ્ય ગ્રાહકો માટે અનામી અહેવાલ પૂરો પાડવા. કોઈપણ જાહેરાત અને સામગ્રી, ઉત્પાદનો અથવા સેવાઓ કે જેનો વપરાશ કરી શકાય અથવા તમને જાહેરાત કરવામાં આવે તેની ચોકસાઇ, સંપૂર્ણતા, સચ્ચાઈ કે વિશ્વસનીયતા માટે Yahoo જવાબદાર નથી અને તેમાંથી થતાં કોઈપણ ખોટ કે નુકસાન માટે Yahoo જવાબદાર રહેશે નહિં.

બાળકો

Yahoo 13 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ સાથે પુખ્ત વ્યક્તિની પરવાનગી વગર ખાસ ઑફર અથવા માર્કેટિંગ હેતુઓ માટે સંપર્ક કરતી નથી.

Yahoo 13 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓને વધુ વ્યક્તિગત માહિતી પૂછશે નહિં, સહભાગિતાની શરત તરીકે, વાજબી રીતે આપવામાં આવેલ પ્રવૃત્તિ અથવા પ્રમોશનમાં ભાગ લેવો જરુરી છે. 

માહિતીની વહેંચણી અને પ્રગટીકરણ

Yahoo તમારી અંગત માહિતી અન્ય બિન-સંલગ્��� કંપનીઓ સાથે ભાડે, વેંચાણ, કે શેર કરતી નથી, સિવાય કે તમે માંગેલાં ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવા, જ્યારે અમારી પાસે તમારી પરવાનગી હોય, અથવા નીચેના સંજોગોમાં:

  • વિશ્વસનીય ભાગીદારો કે જેઓ ગુપ્તતા કરાર હેઠળ વતી અથવા Yahoo સાથે કામ કરતા હોય તેને અમે આ માહિતી પૂરી પાડીએ છીએ. આ કંપનીઓ તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ Yahoo અને અમારા માર્કેટિંગ ભાગીદારોની ઑફર વિશે Yahoo ના તમારી સાથે સંચાર માટે કરી શકે છે. જોકે, આ કંપનીઓને આ માહિતી વહેંચવાનો કોઇપણ સ્વતંત્ર અધિકાર નથી.
  • અમારી પાસે એક માતાપિતાની પરવાનગી છે જો વપરાશકર્તા 13 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ હોય તો માહિતી શેર કરવા. માતાપિતા પાસે Yahoo ને તેમના બાળકની માહિતી એકત્રિત કરી અને તેનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો વિકલ્પ લોકો સાથે આ માહિતીની વહેંચણી કરવા માટે Yahoo ની સહમતી વગર અને કંપનીઓ કે જેઓ તેમના પોતાના હેતુઓ માટે આ માહિતીનો ઉપયોગ કરી શકે છે.
  • અમે સમન્સ, કોર્ટના હુકમો, અથવા કાનૂની પ્રક્રિયા, અથવા અમારા કાયદાકીય અધિકારોની સ્થાપના કે અમલ અથવા કાનૂની દાવા સામે બચાવ માટે પ્રત્યુત્તર આપીએ છીએ.
  • અમે માનીએ છીએ કે તપાસ માટે, અટકાવવા માટે, કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ પગલાં લેવા, શંકાસ્પદ છેતરપિંડી, પરિસ્થિતિ કે જેમાં કોઈપણ વ્યક્તિની ભૌતિક સુરક્ષા માટે સંભવિત ધમકીઓનો સમાવેશ થાય છે, અથવા Yahoo ની સેવાની શરતો અથવા કાયદા દ્વારા જે જરૂરી છે તે માટે તેણે માહિતી શેર કરવી આવશ્યક છે.
  • જો Yahoo કોઇ દ્વારા હસ્તગત છે અથવા અન્ય કંપની સાથે વિલય થયેલ છે તો અમે તમારા વિશેની માહિતી હસ્તાંતરણ કરીએ છીએ. આ ઘટનામાં, Yahoo તમારા વિશેની માહિતી સ્થાનાંતરિત થાય તે પહેલાં અને અલગ ગોપનીયતા નીતિને આધીન તમને જાણ કરશે.

Yahoo લક્ષ્યાંકિત વ્યક્તિગત માહિતી પર આધારિત જાહેરાતો પ્રદર્શિત કરે છે. જાહેરાતકારો (જાહેરાત સેવા આપતી કંપનીઓ સહિત) ધારે છે કે લોકો સંપર્ક, જો���ા, અથવા ક્લિક કરવા સાથે લક્ષ્યાંકિત જાહેરખબરોના લક્ષ્યાંકનો માપદંડ પૂરો કરે છે, ઉદાહરણ તરીકે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાંથી 18-24 વયની સ્ત્રીઓ.

  • જ્યારે તમે લક્ષ્યાંકિત જાહેરાત સાથે સંપર્ક કરો છો અથવા જુઓ છો ત્યારે Yahoo જાહેરાતકારને કોઈપણ વ્યક્તિગત માહિતી પૂરી પાડતું નથી. તેમ છતાં, જાહેરાત સાથે સંપર્કમાં આવવાની અથવા જોવાની સંભાવના માટે તમારી સહમતી છે કે આ જાહેરાતકાર એક ધારણા કરશે કે તમે લક્ષ્યાંકિત જાહેરાત માટે ઉપયોગમાં લેવાયેલાં વિસ્તારનો સંપર્ક કરશો.
  • Yahoo જાહેરાતકારોમાં નાણાંકીય સેવા પ્રબંધકો (જેમ કે બેન્કો, વીમા એજન્ટ, શેર દલાલો અને ગીરો ધિરાણકર્તાઓ) અને બિન-નાણાંકીય કંપનીઓ (જેમ કે સ્ટોર્સ, એરલાઈન્સ, અને સોફ્ટવેર કંપનીઓ) નો સમાવેશ થાય છે.

Yahoo વિક્રેતાઓ, ભાગીદારો, જાહેરાતકારો, અને વેપારના વિવિધ ઉદ્યોગો અને શ્રેણીઓમાં અન્ય સેવા પ્રબંધકો સાથે કામ કરે છે. તમે માગેલાં ઉત્પાદનો અથવા સેવાઓના પ્રબંધકો સંબંધિત વધુ માહિતી માટે કૃપયા અમારી વિગતવાર સંદર્ભ લિંક્સ વાંચો

કૂકીઝ

Yahoo તમારા કમ્પ્યુટર પર Yahoo કૂકીઝને ગોઠવી અને એક્સેસ કરી શકે છે.

Yahoo અન્ય કંપનીઓ જે અમારા પાનાંઓ પર કેટલીક જાહેરાતો બતાવવા માટે તમારા કમ્પ્યુટર પર તેઓની કૂકીઝને ગોઠવી અને એક્સેસ કરી આપે છે. અન્ય કંપનીઓની તેમની કૂકીઝનો ઉપયોગ તેમની પોતાની ગોપનીયતા નીતિનો વિષય છે. જાહેરાતકારો અથવા અન્ય કંપનીઓને Yahoo કૂકીઝનો ઉપયોગ કરવાની જરૂર નહિં હોય.

Yahoo ઉત્પાદનો અને સેવાઓ સાથે જોડાવા માટે અમારા નેટવર્કની વેબ સાઇટ્સની અંદર અને બહાર Yahoo કૂકીઝના વપરાશ માટે Yahoo વેબ માર્ગદર્શક વાપરે છે.

તમારી તમારા એકાઉન્ટની માહિતી અને પસંદગીઓમાં ફેરફાર કરવાની અને કાઢી નાંખવાની ક્ષમતા

સામાન્ય

તમે કોઈપણ સમયે, તમારાં Yahoo એકાઉન્ટની તમારી માર્કેટિંગ પસંદગીઓ સહિતની માહિતીમાં ફેરફાર કરી શકો છો.

માર્કેટિંગ પસંદગીઓના પાનાં પર માર્કેટિંગ કોમ્યુનિકેશન્સની નવી શ્રેણીઓ સમય સમયે ઉમેરાઈ હોઈ શકે છે. વપરાશકર્તાઓ કે જેઓ આ પૃષ્ઠની મુલાકાત લે છે તેઓ આ નવા વર્ગોમાંથી ભવિષ્યમાં માર્કેટિંગ સંચાર મેળવવાનું ઓપ્ટ આઉટ અથવા તેઓ નીચેના સંદેશા જે તેઓ પ્રાપ્ત કરે છે તેમાં સમાયેલ સૂચનો અનુસરીને ઉમેદવારી દૂર કરી શકે છે.

અમે તમને ચોક્કસ Yahoo સેવાને લગતા સંચાર મોકલવાનો અધિકાર આરક્ષિત રાખેલો છે, જેમ કે સેવાની જાહેરાત, વહીવટી સંદેશાઓ અને Yahoo ન્યૂઝલેટર, કે જે તમારા Yahoo એકાઉન્ટનો ભાગ ગણવામાં આવે છે, તમને તે મેળવવા માટે ઓપ્ટ આઉટ કરવાની તક ઓફર કર્યા વગર.

તમે અમારા એકાઉન્ટ ડિલિશન પાનાની મુલાકાત લઈ તમારા Yahoo એકાઉન્ટને ડિલિટ કરી શકો છો. કૃપયા અહિંયા ક્લિક કરો માહિતી કે જે કદાચ તમારું એકાઉન્ટ ડિલિટ કર્યા પછી અમારા આર્કાઇવ રેકોર્ડમાં રહે તેવી કોઈ બાબત અંગે વાંચો. 

બાળકો

Yahoo પરિવાર એકાઉન્ટ્સ દ્વારા ઓફર કરાયેલાં સાધનોની મદદથી માતાપિતા તેમના બાળકના Yahoo એકાઉન્ટ સંબંધિત માહિતીની સમીક્ષા, ફેરફાર કે ડિલિટ કરી શકે છે.

જો એક માતાપિતા બાળકની વધારે માહિતી એકત્રિત કરવા માટેની પરવાનગી આપવાનું નહિ પસંદ કરે, તો માતાપિતા પરિવાર એકાઉન્ટ્સમાં નોંધણી કરાવી તેઓનાં બાળકનાં એકાઉન્ટ્માં સાઇન ઇન કરી અને અમારા એકાઉન્ટ ડિલિશન પેજ ની મુલાકાત લઈ તેનાં બાળકનું એકાઉન્ટ ડિલિટ કરી શકે છે. કૃપયા અહિંયા ક્લિક કરો માહિતી કે જે કદાચ તમારું એકાઉન્ટ ડિલિટ કર્યા પછી અમારા આર્કાઇવ રેકોર્ડમાં રહે તેવી કોઈ બાબત અંગે વાંચો.

ગોપનીયતા અને સુરક્ષા

અમે તમારા વિશેની વ્યક્તિગત માહિતી એક્સેસ કરવાની મર્યાદામાં તમને ઉત્પાદનો કે સેવાઓ પૂરા પાડવા માટેની જરૂરી માહિતી અથવા તેઓની નોકરી કરવા માટે તમને પૂરી પાડવાની સેવાઓ પૂરતી માહિતી પૂરી પાડીશું.

અમારી શારીરિક, ઇલેક્ટ્રોનિક, અને પ્રક્રિયાગત રક્ષકો છે કે જે સમવાયી કાયદાઓની સાથે તમારા વિશેની વ્યક્તિગત માહિતીને સુરક્ષિત કરવા માટેનું પાલન કરે છે.

સુરક્ષાનાં પગલાઓ કે જે અમે લીધા છે અને સુરક્ષાનાં પગલાં કે જે તમે લઈ શકો તેનો સમાવેશ કરીને, સુરક્ષા વિશે વધુ જાણવા માટે કૃપયા Yahoo પર સુરક્ષા વાંચો.

આ ગોપનીયતા નીતિમાં ફેરફારો

Yahoo આ નીતિને અપડેટ કરી શકે છે. અમે તમારાં Yahoo એકાઉન્ટમાં દર્શાવેલાં તમારાં પ્રાથમિક ઇમેલ પર એક નોટિસ મોકલીને અથવા અમારી સાઇટ પર એક જાણીતી નોટિસ મૂકીને તમારી વ્યક્તિગત માહિતીના વિવરણ વિશેનાં નોંધપાત્ર ફેરફારો વિશે તમને જાણ કરશું. 

પ્રશ્ન અને સૂચનો

જો તમારી પાસે પ્રશ્નો અથવા સૂચનો હોય તો, કૃપયા પ્રતિભાવ ફોર્મ પૂર્ણ કરો અથવા તમે અમારો સંપર્ક કરી શકો છો:

Yahoo India Private Limited
યુનિટ નં. 1261, 6 ઠ્ઠો માળ, બિલ્ડીંગ નં.12,
(અંધેરી-ઘાટકોપર લિંક રોડ),
અંધેરી (પૂર્વ), મુંબઇ - 400 093

છેલ્લે અપડેટ કરેલું: જૂન 13, 2017

  • oath